પેરિસઃ ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડની સૌથી સુંદર એક્ટ્રેસિસમાંથી એક છે. એશ માત્ર પોતાની એક્ટિંગને કારણે જ નહીં પરંતુ ફેશન સ્ટેટમેન્ટને કારણે પણ જાણીતી છે. હાલમાં જ ઐશ્વર્યા રાય પેરિસ ફેશન વીકમાં જોવા મળી હતી.
ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં છવાઈ
ઐશ્વર્યા રાય પેરિસ ફેશન વીકમાં ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં છવાઈ ગઈ હતી.
તેણે રેડ લિપસ્ટિક તથા પર્પલ સ્મોકી આઈ મેકઅપ કર્યો હતો. રેમ્પ વોક દરમિયાન
ઐશ્વર્યાની આગવ છટા જોવા મળી હતી.